જુવો વીરેંદ્ર સેહવાગની પત્ની અને તેમના પરિવારની કેટલીક ન જોયેલી તસવીરો
વીરેન્દ્ર સેહવાગ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કેપ્ટન છે, જેમને ક્રિકેટના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનોમાંથી એક તરીકે માનવામાં આવે છે. તે ટેસ્ટમાં ત્રેવડી સદી, વનડેમાં બેવડી સદી અને ટેસ્ટ ઇનિંગ્સમાં 300+ રન એક કરતા વધુ વખત બનાવનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર છે. સેહવાગનો જન્મ 20 ઓક્ટોબર 1978ના રોજ દિલ્હીના નજફગઢમાં થયો હતો. તેમણે નાની ઉંમરમાં જ ક્રિકેટ […]
Continue Reading