10 વર્ષમાં કંઈક આટલા બદલી ગયા છે ‘એક હજારોં મેં મેરી બહના હૈ’ ના આ 6 કલાકાર, જુવો તેમની હાલની તસવીરો

ટીવીની દુનિયામાં આજથી 10 વર્ષ પહેલા એક શો આવતો હતો, આ શોનું નામ હતું ‘એક હજારોં મેં મેરી બહના હૈ’. આ શોએ તાજેતરમાં જ પોતાના 10 વર્ષ પૂર્ણ કર્યા છે. આવી સ્થિતિમાં આજે અમે તમારો સિરિયલ એક હજારોં મેં મેરી બહના હૈની સ્ટારકાસ્ટ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. સમયની સાથે આ શોની સ્ટાર કાસ્ટમાં […]

Continue Reading