અનુષ્કા શર્મા એ પુત્રી વામિકાને ડેડિકેટ કરતા લખી આ ઈમોશનલ નોટ, લાડલીને આપ્યું આ ખાસ વચન

બોલિવૂડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્માની પુત્રી વામિકાનો જ્યારથી જન્મ થયો છે, ત્યાર પછીથી તે સંપૂર્ણ રીતે મધરહુડ એન્જોય કરતા જોવા મળી રહી છે. અવારનવાર અભિનેત્રી અનુષ્કા શર્મા પણ પોતાની લાડલી પુત્રી પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. અનુષ્કા શર્મા સમય-સમય પર પોતાની પુત્રી માટે પોતાનો પ્રેમ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતી રહે છે. એક […]

Continue Reading