એક્ટિંગ છોડીને ગામમાં ચક્કી પીસી રહી છે અભિનેત્રી સના શેખ, જુવો સનાની હાલની તસવીરો

અભિનેત્રી સના શેખ આ દિવસોમાં ખૂબ હેડલાઇન્સમાં જોવા મળી રહી છે. તેના અને આમિર ખાનના અફેરના સમાચારો તો ઉડતા જ રહે છે. કહેવાય છે કે આમિરે પત્ની કિરણને છુટાછેડા પણ સનાના કારણે જ આપ્યા છે. બંનેના ટૂંક સમયમાં લગ્ન કરવાના સમાચાર પણ આવે છે. જોકે આ વાતની બંને મનાઈ કરી ચુક્યા છે. સના ફરી એકવાર […]

Continue Reading

કુમાર વિશ્વાસ એ ગાયના છાણ, માટી, દાળ અને ચૂનાથી બનાવ્યું અનોખું ઘર, જુવો તેની વાયરલ થઈ રહેલી તસવીરો

‘કોઈ દીવાના કહેતા હૈ કોઈ પાગલ સમજતા હૈ’ જેવી કવિતાઓથી લોકોના દિલ જીતનાર પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ દેશ અને દુનિયામાં પોતાની એક ખાસ ઓળખ ધરાવે છે. જણાવી દઈએ કે, હિન્દી સાહિત્યની દુનિયામાં કુમાર વિશ્વાસને સરસ્વતીના પુત્ર પણ કહેવામાં આવે છે. તેમના શ્રેષ્ઠ લેખન માટે તેમને ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે. કુમાર વિશ્વાસને રાજકારણમાં પણ […]

Continue Reading

બકરીઓ સાથે સમય પસાર કરી રહી છે સારા અલી ખાન, આ હાલતમાં નહિં જોઈ હોય ક્યારેય, જુવો તેની આ તસવીરો

બોલિવૂડની ઉભરતી અભિનેત્રી સારા અલી ખાન હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તેની મસ્તી અને ચુલબુલી સ્ટાઈલ દરેકનું દિલ જીતી લે છે. આ સાથે જ સારા અલી ખાનના દરેક ઈન્ટરવ્યુ અને વીડિયોમાં તેની સાદગી સ્પષ્ટપણે જોવા મળે છે. આટલું જ નહીં જ્યારે પણ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંઈપણ મૂકે છે, તો તેમાં પણ […]

Continue Reading

દેશના આ ગામમાં નથી કરવામાં આવતી હનુમાનજીની પૂજા, જાણો તેની પાછળનું કારણ

મહાવીરના મહિમા વિશે કોઈને કહેવાની જરૂર નથી. હિન્દુ ધર્મમાં માનાનારા ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને મહાવીર પ્રિય નહી હોય. મહાવીર અથવા હનુમાનજી હંમેશા તેમના ભક્તોની મદદ કરે છે. હનુમાનજી રામના સાચા સેવક છે. અને રામના આ સેવકની પૂજા જે પણ સાચા મનથી કરે છે તેની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. નથી કરવામાં આવતી […]

Continue Reading