જ્હોન અબ્રાહમનું સુંદર ઘર જોઈને ચકિત થઈ જશે તમારી આંખો, નામ છે “વિલા ઈન ધ સ્કાઈ”, જુવો અંદરની તસવીરો

ફિલ્મ ‘જિસ્મ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર જ્હોન અબ્રાહમ આજે બોલિવૂડના જાણીતા અભિનેતા છે. બોલીવુડમાં પ્રવેશ કરતા પહેલા જ્હોન એક પ્રખ્યાત મોડલ હતા. હાલમાં જ રિલીઝ થયેલી જોનની ફિલ્મ ‘બાટલા હાઉસ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. તમને જણાવી દઈએ કે જ્હોન ખૂબ જ શાંત સ્વભાવના છે. આજે તેની પાસે પૈસાની અછત નથી, તેમ […]

Continue Reading