હિમાચલની વાદિઓમાં વિક્રાંત મૈસી એ ગર્લફ્રેંડ સાથે લીધા સાત ફેરા, જુવો તેમના લગ્નની તસવીરો અને વીડિયો
બોલીવુડની ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકેલા અભિનેતા વિક્રાંત મૈસીએ પોતાની લોંગટાઈમ ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યા છે. બંનેએ પોતાના પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા અને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. જણાવી દઈએ કે, વિક્રાંત અને શીતલ ઠાકુરના લગ્ન સંપૂર્ણ હિન્દી રીતિ-રિવાજ મુજબ થયા. આ કપલ એ મુંબઈથી દૂર હિમાચલમાં […]
Continue Reading