કેટરીનાએ પતિ અને સાસુ-સસરા સાથે ખૂબ રમી હોળી, રંગોમાં રંગાયેલો જોવા મળ્યો કેટરીનાનો પરિવાર, જુવો કેટરીનાની હોળી સેલિબ્રેશનની તસવીરો

આપણા દેશમાં આ સમયે હોળીના તહેવારની ધૂમ ચાલી રહી છે. બોલિવૂડ પર હોળીનો ખુમાર ચઢી રહ્યો છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાની હોળી સેલિબ્રેશનની તસવીરો શેર કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલે પણ તેમના હોળી સેલિબ્રેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. કેટરીના કૈફ અને વિકી કૌશલ બોલિવૂડની […]

Continue Reading

માતા બનવાના સમાચારો વચ્ચે કેટરીના કૈફ એ ઈંસ્ટાગ્રામ પર શેર કરી તેની કેટલીક સુંદર તસવીરો, જુવો તેની આ સુંદર તસવીરો

કેટરિના કૈફે અભિનેતા વિકી કૌશલ સાથે રાજસ્થાનમાં રોયલ લગ્ન કર્યા હતા. કેટરિના-વિકીના લગ્નને માત્ર એક વર્ષ જ થયું છે અને હવે ઘણા સમયથી અભિનેત્રીની પ્રેગ્નન્સીના સમાચાર ઉડવા લાગ્યા છે. કેટરિના કૈફ ક્યારેક એયરપોર્ટ પરથી લૂઝ કપડામાં નીકળતા જોવા મળે છે તો ક્યારેક પોતાનું પેટ અથવા એમ કહીએ કે બેબી બમ્પ તસવીરો અને વીડિયોઝમાં કવર કરતા […]

Continue Reading

ઈન્ડસ્ટ્રીની ‘બાર્બી ડોલ’ છે માતા સાથે બેઠેલી આ સુંદર છોકરી, અમિતાભ સાથે કર્યું ડેબ્યૂ, જાણો કોણ છે આ છોકરી

દર વખતની જેમ, ફરી એકવાર અમે હાજર છીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીની બાળપણની તસવીર લઈને, જે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. નોંધપાત્ર છે કે અવારનવાર કોઈને કોઈ સેલિબ્રિટીના બાળપણની તસવીરો ચાહકોની વચ્ચે ચર્ચામાં રહે છે. આ દરમિયાન એક અન્ય લોકપ્રિય અભિનેત્રીની બાળપણની તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને ચાહકો તેને ઓળખવાનો […]

Continue Reading

વિકી-કેટરીના એ હંમેશા માટે યાદગાર બનાવી લીધી પહેલી એનિવર્સરી, એકબીજાને આપી આટલી મોંઘી ગિફ્ટ

હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય કપલમાં શામેલ થઈ ચુકેલા કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું છે. 9 ડિસેમ્બરના રોજ વર્ષ 2021 માં, બંને સાત ફેરા લઈને એકબીજાના બની ગયા હતા. બંનેએ રાજસ્થાનમાં રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. ગુરુવારે, 9 ડિસેમ્બર ના રોજ આ બંને બોલીવુડ કલાકારોના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક 700 […]

Continue Reading

લગ્ન પછી વિક્કી સાથે કેટરીના એ સેલિબ્રેટ કરી પોતાની પહેલી દિવાળી, અભિનેતા એ કહ્યું, “ઘરની લક્ષ્મી સાથે લક્ષ્મી પૂજા”, જુવો તેની આ વાયરલ તસવીરો

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાવર કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન પછીથી બી-ટાઉનની સૌથી પ્રિય અને લોકપ્રિય કપલમાંથી એક બની ચુક્યા છે. આ કપલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ માટે પણ અવારનવાર હેડલાઈન્સમાં રહે છે અને ભલે આ બંને પોતાના કામમાં કેટલા પણ વ્યસ્ત કેમ ન હોય, પરંતુ પોતાના પરિવાર માટે ક્વાલિટી ટાઈમ પસાર કરવાનું […]

Continue Reading

વિક્કી કૌશલ સાથે કેટરીના કૈફએ સેલિબ્રેટ કરી પહેલી કરવા ચોથ, પિંક સાડીમાં રાજકુમારી જેવી લાગી રહી હતી અભિનેત્રી, જુવો તેની આ વાયરલ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલની જોડી ઈન્ડસ્ટ્રીની પાવરફુલ કપલમાંથી એક છે અને તેમના લગ્ન પછીથી આ કપલ ચાહકોની ફેવરિટ કપલ બની ગઈ છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ તેમની સુંદર કેમિસ્ટ્રી માટે પણ જાણીતા છે અને આ બંને ભલે પોતાના કામને કારણે કેટલા પણ વ્યસ્ત કેમ ન હોય, તેઓ એકબીજા સાથે ક્વાલિટી ટાઈમ […]

Continue Reading

શાહરુખ ખાનની 21 વર્ષ જૂની તસવીર થઈ વાયરલ, સાથે જોવા મળી રહેલો આ છોકરો છે મોટો સ્ટાર, જાણો કોણ છે તે

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન લગભગ ચાર વર્ષથી મોટા પડદા પર જોવા મળ્યા નથી. શાહરૂખ ખાન મુખ્ય અભિનેતા તરીકે છેલ્લે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યા હતા. તેમની સાથે આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જોકે આ ત્રણેયની ફિલ્મ ફ્લોપ રહી હતી. શાહરૂખ, અનુષ્કા અને કેટરીનાની આ ફિલ્મ લોકોને પસંદ આવી ન હતી. […]

Continue Reading

સિમ્પલ કપડા પહેરીને સ્કૂલ પહોંચી કેટરીના, બાળકો સાથે ખૂબ કર્યો ડાંસ, જુવો તેનો આ ડાંસ વીડિયો

બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર પોતાના ગ્લેમર અને બોલ્ડનેસ માટે હેડલાઈન્સમાં રહે છે. ખાસ કરીને કેટલીક અભિનેત્રીઓની ઈમેજ તો આવી જ બનેલી છે. બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ પણ પહેલા તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી હતી. પરંતુ જ્યારથી તેણે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે ત્યારથી તેમાં ઘણા પરિવર્તન આવ્યા છે. હવે તે પહેલા કરતા વધુ દેશી અને […]

Continue Reading

કરણ જોહર એ પૂછ્યું કે વિકી સાથે શા માટે લગ્ન કર્યા, તો કેટરીના એ આપ્યો આ મજેદાર જવાબ

હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી કેટરીના કૈફ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. લગ્નના 10 મહિના પછી તે પહેલી વખત પતિ વિકી કૌશલ સાથે સંબંધ પર ખુલીને વાત કરતા જોવા મળી છે. તેણે પોતાના સંબંધ અને અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. તાજેતરમાં જ કેટરીના કૈફ પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક કરણ જોહરના ટોક શો ‘કોફી […]

Continue Reading

શા માટે દુનિયાથી છુપાઈને કેટરીના એ વિક્કી સાથે કર્યા હતા લગ્ન? પહેલી વખત ગુપ્ત લગ્ન પર કર્યો ખુલાસો, તમે પણ જાણો તે કારણ વિશે

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી કેટરીના કૈફ આજે ઈન્ડસ્ટ્રીમાં એક મોટું સ્થાન મેળવી ચુકી છે. હાલના સમયમાં કેટરિના કૈફ પાસે કામની કોઈ કમી નથી. શરૂઆતથી લઈને અત્યાર સુધી તે પોતાની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહી છે. આ ઉપરાંત તેનું નામ તે સમય દરમિયાન ખૂબ જ હેડલાઈન્સમાં રહ્યું જ્યારે તેણે સુપરસ્ટાર વિક્કી કૌશલને ડેટ કરી. જોકે […]

Continue Reading