ભારતનો ત્રીજો સૌથી મોંઘો અભિનેતા છે આ નાનો છોકરો, શાહરૂખ-આમિરને પણ આપે છે ટક્કર, જાણો કોણ છે તે અભિનેતા
દક્ષિણ ભારતીય સિનેમાના શ્રેષ્ઠ કલાકારોમાં ઘણા નામ શામેલ છે. સુપરસ્ટાર વિજય થલાપતિ પણ દક્ષિણ ભારતીય ફિલ્મોના લોકપ્રિય અને સફળ અભિનેતા છે. વિજયે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દર્શકોના દિલ પર ઊંડી છાપ છોડી છે. હાલમાં તે પોતાની એક જૂની તસવીરને લઈને ચર્ચામાં છે. દેશમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ તક પર વિજયની બાળપણની એક […]
Continue Reading