વિજય દેવરકોંડાની પરિવાર સાથેની કેટલીક ન જોયેલી તસવીરો આવી સામે, જુવો વિજયના પરિવારની તસવીરો

દેવેરાકોંડા વિજય સાઈ, જે વિજય દેવેરાકોંડાના નામથી ઓળખાય છે. તે એક ભારતીય અભિનેતા અને ફિલ્મ મેકર છે, જેઓ મુખ્ય રીતે તેલુગુ સિનેમામાં કામ કરે છે. તેઓ એક ફિલ્મફેર એવોર્ડ, એક નંદી એવોર્ડ અને એક SIIMA એવોર્ડના પ્રાપ્તકર્તા છે. 2018 થી, તેમણે પોતાની આવક અને લોકપ્રિયતાને કારણે ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી 100 ના લિસ્ટમાં જગ્યા બનાવી છે. […]

Continue Reading

“લાઈગર” માટે વિજય દેવરકોંડા એ લીધી આટલી અધધધ ફી, જાણો અનન્યા પાંડે અને અન્ય સ્ટાર્સની ની ફી

સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાની બહુપ્રતિક્ષિત ફિલ્મ “લાઈગર” છેવટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મને લોકો તરફથી મિશ્રિત રિસ્પોંસ મળી રહ્યો છે. ઘણા એવા લોકો છે જે આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે. સાથે જ ઘણા લોકો એવા પણ છે જેમને ફિલ્મમાં વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની જોડી પસંદ આવી નથી. જણાવી દઈ કે પુરી […]

Continue Reading

15 કરોડના આ લક્ઝુરિયસ ઘરમાં રહે છે વિજય દેવરાકોંડા, દરેક ખૂણો છે ખૂબ જ લક્ઝરી અને સુંદર, જુવો તેમના લગ્નની તસવીરો

હાલના સમયમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા એવા કલાકારો છે, જેમની લોકપ્રિયતા દેશ અને દુનિયામાં છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ સ્ટાર્સે પોતાની દમદાર એક્ટિંગથી દુનિયાભરમાં પોતાની સારી ઓળખ બનાવી છે અને દુનિયાભરમાં તેમના ચાહકોની સંખ્યા લાખો અને કરોડોમાં છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના દમદાર અભિનેતામાં વિજય દેવરાકોંડાનું નામ પણ શામેલ છે. વિજય દેવેરાકોંડા એક એવા જ અભિનેતા છે, […]

Continue Reading

આ સાઉથ સ્ટાર માટે ધબકે છે શ્રીદેવી ની પુત્રી જાન્હવી કપૂરનું દિલ, કહ્યું- હું તરત તેની સાથે….

હિન્દી સિનેમાની ઉભરતી અભિનેત્રી જાન્હવી કપૂર પોતાની ફિલ્મો અને પોતાની એક્ટિંગની સાથે જ પોતાની સુંદરતા અને ડ્રેસિંગ સેન્સ માટે ચાહકોની વચ્ચે ચર્ચામાં રહે છે. દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની મોટી પુત્રી જાન્હવીએ માતા-પિતા ના રસ્તા પર ચાલીને ફિલ્મી દુનિયામાં જ નામ કમાવ્યું છે. 25 વર્ષની થઈ ચુકેલી જાન્હવીનો જન્મ 6 માર્ચ 1997ના […]

Continue Reading

વિજય દેવરકોંડા સાથે સંબંધ પર બોલી રશ્મિકા મંદાના, લગ્ન વિશે પણ કર્યો આ ખુલાસો

ખૂબ જ ઓછા સમયમાં એક્ટિંગની દુનિયામાં ધૂમ મચાવનાર પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાનાને કોણ નથી ઓળખતું. રશ્મિકા મંદાના સાઉથ ઈન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી છે જેણે ઓછા સમયમાં સાઉથ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડની મોટી અભિનેત્રીઓને ટક્કર આપી છે. હવે તાજેતરમાં રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ થી પણ તેને ખૂબ સફળતા મળી છે અને તેની ફેન ફોલોઈંગમાં […]

Continue Reading

32 વર્ષની ઉંમરમાં જ સાઉથના આ અભિનેતા એ બનાવી છે અપાર સંપત્તિ, રહે છે 15 કરોડના ઘરમાં, જુઓ તસવીરો

દક્ષિણ ભારતીય સિનેમામાં આજના સમયમાં ઘણા એવા સ્ટાર્સ છે જે દેશ અને દુનિયામાં ઓળખ ધરાવે છે. દક્ષિણ ભારતીય સિનેમાના દમદાર અભિનેતામાં વિજય દેવરાકોંડાનું નામ પણ શામેલ છે. વિજયે ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મી દુનિયામાં સારી ઓળખ બનાવી લીધી છે. સમાચાર એ છે કે આજે વિજય દેવરાકોંડાની ગણતરી દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર્સમાં થાય છે. વિજયે પોતાની […]

Continue Reading