આ કારણે શાહરૂખે અજય પાસે માંગી હતી માફી, પરંતુ ન કર્યો માફ, ‘કરણ અર્જુન’ સાથે જોડાયેલી છે બાબત

વર્ષ 1995માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કરણ અર્જુન’ હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં શામેલ છે. રાકેશ રોશન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એ પોતાના 27 વર્ષ પૂર્ણ કર્યા છે. 13 જાન્યુઆરી 1995ના રોજ આ ફિલ્મ રીલિઝ થઈ હતી. 5.5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ એ 45 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ‘કરણ અર્જુન’ વર્ષ 1995ની હિટ ફિલ્મોમાં શામેલ […]

Continue Reading