10 વર્ષમાં ખૂબ બદલાઈ ચુકી છે નાની ‘વીરા’, હવે દેખાવા લાગી છે કંઈક આવી, જુવો તેની હાલની તસવીરો

વર્ષ 2012માં આવેલી સિરિયલ ‘એક વીર કી અરદાસ વીરા’ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. આ સીરિયલમાં શિવિન નારંગ, દિગાંગના સૂર્યવંશી, વિશાલ વશિષ્ઠ અને ફરનાઝ શેટ્ટી જેવા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. સાથે જ બાળ કલાકાર તરીકે જોવા મળેલા પાત્રોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જ્યાં ‘વીરા’ના પાત્રમાં હર્ષિતા ઓઝા જોવા મળી હતી, તો સાથે […]

Continue Reading

સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ ‘વીર કી અરદાસ વીરા’ ફેમ વીરા રાજાશાહી સ્ટાઈલમાં ઉજવે છે તેનો જન્મદિવસ, જુવો તસવીર

ઘણીવાર જોવા મળે છે કે ઘણા જાણીતા સ્ટાર્સ પોતાને ઇન્ડસ્ટ્રીમાં અલગ બતાવવા માટે અથવા તેમના કેટલાક જુના રિવાજોને કારણે હેડલાઇન્સમાં રહે છે. આપણી વચ્ચે એવા ઘણા સ્ટાર્સ છે જે શાહી ખાનદાન માંથી આવ્યા છે જેમાં સૈફ અલી ખાન જેવા મોટા નામ પણ શામેલ છે. પરંતુ આજે અમે તમને બોલીવુડ નહીં પણ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી […]

Continue Reading