જ્યારે શહીદ ભગત સિંહના ભાઈને મળીને ખૂબ રડ્યા હતા અજય દેવગણ, આ વાત સાંભળીને ભરાઈ ગયું હતું અભિનેતાનું દિલ
શહીદ-એ-આઝમ ભગતસિંહની ગણતરી દેશના વીર સપૂતોમાં થાય છે. પોતાના દેશ માટે, ભગતસિંહે હસતા હસતા ફાંસીના ફંદાને સ્વીકાર્યો હતો. દાયકાઓ પહેલા ભગતસિંહ શહીદ થઈ ગયા હતા, જોકે તેમના યોગદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી ભગતસિંહનું નામ ગુંજતું રહેશે. આ વાત દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે તેમણે માત્ર […]
Continue Reading