લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે ‘પાપા ની પરી’ અરૂણિતા કાંજીલાલની ક્યૂટ સ્ટાઈલ, પવનદીપ રાજન એ કહ્યું કે…

ઈન્ડિયન આઈડલ 12ની ફર્સ્ટ રનર અપ અરુણિતા કાંજીલાલ આ સમયે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નવી તસવીરો શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરો જોયા પછી ચાહકો તેને પાપાની પરી કહેવા લાગ્યા છે. બીજી તરફ ઈન્ડિયન આઈડલ-12 ના પવનદીપ રાજન પણ જલવા ફેલાવવામાં પાછળ નથી. […]

Continue Reading