સોનમ કપૂરની પુત્ર વાયૂ સાથેની ક્યૂટ તસવીર પર આવી જશે તમારું દિલ, જુવો તેમની આ ક્યૂટ તસવીરો
સોનમ કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ટેલેંટેડ અને સુંદર અભિનેત્રીઓમાંથી એક છે, જે પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. અભિનેત્રી સોનમ કપૂર ગયા વર્ષે જ માતા બની છે. સોનમ કપૂર અને આનંદ અહુજા 20 ઓગસ્ટ 2022ના રોજ એક પુત્રના માતા-પિતા બન્યા હતા. તેમણે પોતાના પુત્રનું નામ વાયુ રાખ્યું છે. સોનમ કપૂર પોતાની […]
Continue Reading