પુત્રી રાહા સાથે કરોડોના લક્ઝરી ઘરમાં રહે છે આલિયા-રણબીર, જુવો તેમના ઘરની તસવીરો
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની પુત્રી રાહા કપૂર સાથે મુંબઈમાં ખૂબ જ લક્ઝુરિયસ ઘરમાં રહે છે. કપલના સપનાના ઘરની અંદરની તસવીરો જોઈને તમારી આંખો ખુલ્લી રહી જશે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ગયા વર્ષે પુત્રી રાહાના માતા-પિતા બન્યા હતા. આ કપલ તેમની લાડલી સાથે એક પાંચ માળના લક્ઝરી બંગલામાં રહે છે. આલિયા ભટ્ટ અને […]
Continue Reading