શા માટે પોતાના અને રાધાના પ્રેમની પ્રતીક વાંસળીને કૃષણએ તોડી નાખી હતી, વાંચો તેની સાથે જોડાયેલી કથા

પ્રેમનો અર્થ માત્ર મેળવવું જ નહિં પરંતુ ગુમાવીને પણ મેળવવું છે અને આવું જ બન્યું હતું શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમમાં. જ્યારે પણ પ્રેમની વાત થાય છે ત્યારે રાધા અને કૃષ્ણના પ્રેમનું ઉદાહરણ આપવામાં આવે છે. કૃષ્ણના લગ્ન ભલે રુકમણી સાથે થયા હતા, પરંતુ કૃષ્ણ સાથે નામ હંમેશાં રાધાનું જ જોડવામાં આવે છે. બંનેનો પ્રેમ […]

Continue Reading