ચાલતી-ફરતી 5 સ્ટાર હોટલ છે સલમાન ખાનની વેનિટી વેન, અંદર જતાની સાથે જ આવે છે જન્નત જેવી ફિલિંગ, જુવો તેની અંદરની તસવીરો
સલમાન ખાન બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા છે. 56 વર્ષની ઉંમરમાં પણ તેમના જલવા અકબંધ છે છે. તે એક ફિલ્મ માટે 60 કરોડથી વધુ ફી ચાર્જ કરે છે. તેમની પાસે ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેથી તે પોતાની લાઈફ પણ ખુબ જ રોયલ સ્ટાઈલમાં જીવે છે. સલમાને પોતાની કમાણીનો મોટો ભાગ પોતાની વેનિટી વેનમાં લગાવ્યો […]
Continue Reading