33 વર્ષની વાણી કપૂર બની ચુકી છે આટલા અધધધ કરોડની સંપત્તિની માલિક, અભિનેત્રીએ પોતાના દમ પર બનાવી છે ઈંડસ્ટ્રીમાં ઓળખ, જાણો તેની કુલ સંપત્તિ વિશે

હિન્દી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં પોતાની મેહનત અને ટેલેન્ટના દમ પર પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી વાણી કપૂર આજે કોઈ ઓળખની મોહતાજ નથી. આજે 21મી સદીની આ સુંદર અભિનેત્રીના લાખો ચાહકો છે જે અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે આતુર રહે છે. વાણી કપૂરની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ પણ ખૂબ જ જબરદસ્ત છે અને તે અવારનવાર પોતાના સુંદર અને […]

Continue Reading