જુવો અનુષ્કા શર્મા- વિરાટ કોહલીની પુત્રી વામિકાની કેટલીક ન જોયેલી તસવીરો

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી બી-ટાઉનની સૌથી ચર્ચિત અને પ્રિય કપલ્સમાંથી એક છે. બંનેની જોડીના ચાહકોની સંખ્યા લાખોમાં છે. પરંતુ જ્યારથી વિરાટ અને અનુષ્કા માતા-પિતા બન્યા છે ત્યારથી દરેક વ્યક્તિ તેમની પુત્રી વામિકાની એક ઝલક મેળવવા માટે આતુર છે. જોકે, બંનેએ હજુ સુધી વામિકાનો ચહેરો લોકોને બતાવ્યો નથી. […]

Continue Reading