કોરોના વેક્સીન લગાવ્યા પછી શરીરમાં જોવા મળે આ લક્ષણો, તો સમજો કે યોગ્ય રીતે કામ કરી રહી છે વેક્સીન

ભારતમાં 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણની શરૂઆત થઈ છે. સરકારનું લક્ષ્ય છે કે 15 ઓગસ્ટ સુધીમાં આખા દેશનું વેક્સીનેશન થઈ જાય. ખરેખર કોરોના વાયરસથી બચવા માટે વેક્સીનેશન ખૂબ જ જરૂરી જણાવવામાં આવી રહ્યું છે. જો કે કોરોનાની લડાઈમાં વેક્સીન કેટલી અસરકારક સાબિત થશે. આ સવાલ ઘણા લોકોના મનમાં આવી રહ્યો છે. કોરોના […]

Continue Reading