ઉત્તરાખંડની સુંદર વાદિઓમાં આવેલું છે નીના ગુપ્તાનું ઘર, નજારો છે એવો કે થઈ જશો દિવાના, જુવો તસવીરો

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી નીના ગુપ્તાએ બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 1994 માં આવેલી ફિલ્મ ‘વો છોકરી’ એ નીના ગુપ્તાને રાતોરાત દેશભરમાં પ્રખ્યાત કરી દિધી હતી. આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલ નિભાવવા છતાં તે પોતાની છાપ છોડવામાં સફળ રહી. તેને આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તેણે ‘મંડી’, ‘રિહાઇ’ અને […]

Continue Reading