‘ઉતરન’ થી પ્રખ્યાત થયેલી નાની તપસ્યા હવે થઈ ગઈ છે મોટી, જાણો શું કરે છે આજકાલ

પ્રખ્યાત ટીવી શો ‘ઉતરન’ માં ‘તપસ્યા’ ની ભૂમિકા નિભાવનારી નાની અને સુંદર છોકરીને તો તમે જાણતા જ હશો. ખરેખર તે જ નાની છોકરી જેણે આટલી નાની ઉંમરમાં પોતાની નિર્દોષતા અને સુંદર એક્ટિંગથી લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. જોકે તે જ નાની છોકરીએ તપસ્યાના પાત્રને ખૂબ સારી રીતે નિભાવ્યું હતું અને તેના માટે તેને […]

Continue Reading