લગ્નના 6 વર્ષ પછી ઉર્મિલા માતોંડકરના પતિએ શેર કરી છોકરીની તસવીર, તો ચાહકો આપવા લાગ્યા અભિનંદન, જાણો શું ખરેખર ઉર્મિલા માતા બની ચુકી છે
પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ અને સુંદરતા દ્વારા બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર રાજ કરનાર પ્રખ્યાત અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને કોણ નથી ઓળખતું. એક સમયે ઈન્ડસ્ટ્રીમાં ઉર્મિલા માતોંડકરના જલવા રહ્યા છે. તેણે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. ઉર્મિલા માતોંડકર હવે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે […]
Continue Reading