રણબીર વગર આલિયાએ પસાર કર્યો પોતાનો શ્રેષ્ઠ દિવસ, જલપરી બનીને પાણીની અંદર આપ્યા કંઈક આવા પોઝ, તમે પણ જુવો તેની તસવીરો
આલિયા ભટ્ટ આ દિવસોમાં આરઆરઆર ફિલ્મના પોસ્ટરને લઈને ચર્ચામાં છે. સાથે જ તેમની ગંગુબાઈ કાઠિયાવાડી નું ટ્રેલર પણ થોડા દિવસો પહેલા રીલીઝ થયું હતું. આ બધા ઉપરાંત આલિયા તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સને લઈને પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અહીં તે પોતાના ચાહકો સાથે પર્સનલ તસવીરો અને વીડિયો શેર […]
Continue Reading