પતિ સાથે પાણીની અંદર બનેલા મહેલમાં કાજલ અગ્રવાલે સેલિબ્રેટ કર્યું હનીમુન, એક રાત માટેની કિંમત છે આટલી અધધ

લગ્ન પછી કાજલ અગ્રવાલના હનીમૂનની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. કાજલે પોતાનું હનીમૂન માલદીવમાં સેલિબ્રેટ કર્યું હતું. અહીં તે એક અંડરવોટર વિલામાં રોકાઈ હતી. આ દિવસોમાં આ અંડરવોટર વિલા પણ હેડલાઈન્સમાં છે. કાજલ જે અંડરવોટર વિલામાં પતિ સાથે રહી હતી તેનું નામ ‘ધ મુરાકા’ છે. આ વિલા ઘણીવાર તેની સુંદરતાને કારણે લોકોમાં […]

Continue Reading