પિતાના અવસાન પછી મહાકાલના દર્શન કરવા પહોંચ્યા ક્રિકેટર ઉમેશ યાદવ, ભસ્મારતીમાં પણ થયા શામેલ, જુવો તેમની તસવીરો
વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં વીઆઈપી લોકો આવતા રહે છે. અહીં એક મહિનામાં ભારતીય ટીમના લગભગ અડધો ડઝન ખેલાડીઓ બાબા મહાકાલના દર્શન કરી ચૂક્યા છે. સોમવારે ભારતીય ક્રિકેટર ઉમેશ યાદવ મહાકાલ મંદિર પહોંચ્યા હતા. તે અહીં સવારે 4:00 વાગ્યે થતી ભસ્મ આરતીમાં શામેલ થયા હતા. ઉમેશ યાદવ નંદીહાલમાં બેસીને શિવ પૂજામાં લીન જોવા મળ્યા. ભસ્મ આરતી […]
Continue Reading