ઉદેપુરમાં પતિ ઝૈદ દરબાર સાથે હનીમૂન એન્જોય કરતા જોવા મળી અભિનેત્રી ગૌહર ખાન, જુવો તેના હનીમુનની તસવીરો
બિગ બોસમાં જોવા મળ્યા પછી ગૌહર ખાનને ઘણી લોકપ્રિયતા મળી હતી અને તેની આ લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. એક સમયે જ્યારે ગૌહર માત્ર મોડલ હતી, હવે તેનું નામ અભિનેત્રી તરીકે પણ ફેમસ થવા લાગ્યું છે, અને જો આજની વાત કરીએ તો આજે તેના લાખો ચાહકો છે. તેનો અંદાજ તમે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ […]
Continue Reading