પત્ની ટ્વિંકલે બીજા બાળક માટે અક્ષયની સામે રાખી હતી આવી શરત, શો કૉફી વિથ કરણમાં કર્યો ખુલાસો

બોલિવૂડના ખેલાડી અને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાની જોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી જાણીતી જોડીઓમાંની એક છે. આ બનવાનું સૌથી મોટું કારણ છે અક્ષય કુમાર જેની બોલિવૂડમાં ખૂબ જ મજબૂત ઓળખ છે. બીજી તરફ, સદીના પહેલા સુપરસ્ટાર રહેલા રાજેશ ખન્નાની પુત્રી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી હોવાને કારણે ટ્વિંકલ ખન્ના પણ ખૂબ પ્રખ્યાત છે. અને આ જ કારણ છે […]

Continue Reading