જો શિલ્પા શેટ્ટી આ શરત માની ગઈ હોત તો આજે અભિનેતા અક્ષય કુમારના બાળકોની માતા બની ગઈ હોત
અક્ષય કુમારનું નામ બોલિવૂડની ઘણી છોકરીઓ સાથે જોડાયું છે. તેમાં શિલ્પા શેટ્ટી, રવિના ટંડન અને અન્ય ઘણા નામ શામેલ છે. પરંતુ આ બધાના દિલમાં પ્રેમનો પ્રકાશ પ્રગટાવનારા અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા. અક્ષયના લગ્નને 19 વર્ષ થઈ ગયા છે. આજ સુધી આ બંને વચ્ચેની લડાઈના સમાચાર સામે આવ્યા નથી. આ બંનેની કેમિસ્ટ્રીનો […]
Continue Reading