તારક મહેતા શોમાં થવાની છે નવી દયાબેનની એન્ટ્રી, આ સ્ટાઈલિશ અભિનેત્રી હશે જેઠાલાલની પત્ની

સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આજે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટી ઓળખ બનાવી ચુકી છે. આજે આ શોના લાખો ચાહકો છે. અને આ શોની લોકપ્રિયતાનો આજે એ આલમ છે કે તેના જે એપિસોડસ આજ સુધી આવી ચુક્યા છે તેની સાથે સાથે આવનારા એપિસિડ્સ પણ લીક થઈ જાય છે. આ શોની બીજી એક ખાસ વિશેષતા એ […]

Continue Reading

આ 6 પ્રખ્યાત કોમેડિયનની પત્ની છે ખૂબ જ સુંદર, લાઈમલાઈટથી રહે છે દૂર, જુવો તસવીર

આજની આ ભાગદૌડ ભરેલી લાઈફમાં લોકો હસવાનું તો જાણે ભૂલી જ ગયા છે અને દિવસભરના કામકાજના ટેંશનને કારણે લોકો વધુ તણાવમાં રહે છે અને અને આ કારણે, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને હસવાનો સમય મળે અને આવી સ્થિતિમાં લોકો ફ્રી ટાઇમમાં પરિવાર સાથે ટીવી જોવે છે અને આજકાલ ટીવી પર ઘણા કોમેડી શો આવે […]

Continue Reading

નવરાત્રિ લૂકમાં ટીવીની પુત્રવધૂઓએ ફેલાવ્યો પોતાનો જાદુ, બધી લાગી રહી છે એકથી એક ચઢિયાતી, જુવો તસવીર

ભારત એક ઉત્સવપૂર્ણ દેશ છે, અહિં બધા તહેવારો ખાસ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસોમાં, સમગ્ર દેશમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે. ભારત દેશ માટે આ સીઝન સૌથી મોટી ફેસ્ટિવ સીઝન હોય છે. કારણ કે નવરાત્રી પછી દશેરા આવે છે અને ત્યાર પછી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી આવે છે. આવી સ્થિતિમાં આ ફેસ્ટિવ […]

Continue Reading

52 વર્ષની ઉંમરે પણ રોહિત રોય આપે છે ઘણા યુવા કલાકારોને માત, તસવીરોમાં જુવો તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમણે 50 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે, છતાં પણ તેને જોઈને કોઈ કહી શકતા નથી કે તેમની ઉંમર આટલી હશે. તેમની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખતા આ કલાકારો તેમની લાઈફસ્ટાઈલને ખૂબ સારી રીતે જાળવે છે. ત્યારે જ તેઓ ઉંમરના આ તબક્કે પણ એકદમ સ્વસ્થ અને ફીટ દેખાય છે. એ જ […]

Continue Reading

કરીના અને અનુષ્કા પછી હવે ‘તુ સૂરજ મેં સાંજ પિયાજી’ ફેમ મીરા મિત્તલે પણ આપ્યા ગુડ ન્યૂઝ, જુવો તેના બેબી બમ્પની તસવીર

એક્ટિંગની દુનિયા વિશે વાત કરીએ તો ઘણા સ્ટાર્સે માતા-પિતા બનવાના સમાચાર તેમના ચાહકોને આપ્યા છે. જો આપણે છેલ્લા કેટલાક દિવસોની વાત કરીએ, તો પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂરે પણ તૈમૂર પછી તેના બીજા સંતાનના સમાચાર ચાહકોને આપ્યા હતા. અને સાથે જ એક બીજી જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ તેના ચાહકોને તેના પહેલા બાળક વિશે જણાવ્યું છે. […]

Continue Reading