ટીવીની લોકપ્રિય સીરિયલ ‘અનુપમા’ ના કલાકારની રિયલ ઉંમર જાણીને તમે થઈ જશો આશ્ચર્યચકિત, આ કલાકાર પોતાની રિયલલ ઉંમરથી દેખાય છે ઘણા નાના
ટીવીની લોકપ્રિય સીરિયલ ‘અનુપમા’ આજે પણ દર્શકોની ફેવરિટ સીરિયલ બનેલી છે. આ શોના દરેક કલાકાર પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યા છે. આટલું જ નહીં શો એ ઘણા મહિનાઓથી ટીઆરપી લિસ્ટમાં પહેલા સ્થાન પર પોતાની જગ્યા બનાવી છે. આ શોમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી રૂપાલી ગાંગુલી 45 વર્ષની ઉંમરમાં પણ ટોપ અભિનેત્રીઓને ટક્કર આપી […]
Continue Reading