અન્નૂ કપૂર બાળપણમાં વેચતા હતા ચા અને ચુરણ, પોતાની મહેનતથી આજે આટલા અધધધ કરોડની સંપત્તિના બની ચુક્યા છે માલિક
પ્રખ્યાત અભિનેતા-ટીવી પ્રેઝંટર અનુ કપૂરના નામથી આજે દરેક વ્યક્તિ પરિચિત છે. અન્નુ કપૂરનો જન્મ 1956માં ભોપાલમાં થયો હતો. તેમનું સપનું હતું કે તે મોટા થઈને IAS બને. પરંતુ તેમના નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમનો અભ્યાસ ક્યારેય પૂર્ણ થઈ શક્યો નહીં. આ કારણે તેમનું સપનું પણ અધૂરું જ […]
Continue Reading