આ પ્રખ્યાત સિંગર સાથે લગ્ન કરવા જઈ રહી છે ઉર્ફી જાવેદ, પ્રી-વેડિંગની તસવીરો આવી સામે, જુવો તે તસવીરો

બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ ક્યારેક પોતાના અતરંગી ડ્રેસ ને લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક પોતાના લવ અફેયરને લઈને. હા અવારનવાર તે ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે, પછી ભલે કારણ કોઈ પણ કેમ ન હોય. આવી સ્થિતિમાં એ કહીએ કે ઉર્ફીને લાઈમ-લાઈટમાં રહેવું પસંદ છે અને તે તેના માટે કંઈ પણ કરી શકે […]

Continue Reading