આ 8 ક્રિકેટર્સે ટીવી એંકર સાથે કર્યા છે લગ્ન, દરેક છે બલાની સુંદર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

ભારતમાં ક્રિકેટ અને બોલિવૂડનો સંબંધ ખૂબ જૂનો રહ્યો છે. ઘણી વખત ક્રિકેટર્સ અને બોલિવૂડ અભિનેત્રીઓના નામ એકસાથે જોડવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલાક ક્રિકેટર્સ એવા પણ છે જેમનું દિલ ન્યૂઝ રિપોર્ટર અથવા ન્યૂઝ એન્કર પર આવી ગયું છે. આવા ક્રિકેટરોમાં ભારતના જસપ્રિત બુમરાહ, સ્ટુઅર્ટ બિન્ની અને જવાગલ શ્રીનાથ પણ શામેલ છે. ત્રણેય એ ટીવી એન્કર, […]

Continue Reading