ખૂબ જ સુંદર છે રામાયણ ના ‘રામ’ અરૂણ ગોવિલની પુત્રી, સુંદરતા એવી કે મોટી-મોટી અભિનેત્રીઓ પણ થઈ જાય ફેલ, જુવો તેની તસવીરો

વર્ષ 1987માં શરૂ થયેલી રામાનંદ સાગરની “રામાયણ” ઘર-ઘરમાં દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવતી હતી. આ સિરિયલનો ક્રેઝ ખૂબ વધુ જોવા મળ્યો હતો. સાથે જ આજે પણ આ સિરિયલના જલવા લોકોની વચ્ચે અકબંધ છે. રામાયણના દરેક પાત્ર એ દર્શકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. એક સમય હતો જ્યારે લોકો આ સિરિયલ જોવા માટે […]

Continue Reading

એકદમ ફિલ્મી છે એસએસ રાજામૌલીની લવ સ્ટોરી, એક પુત્રની માતાને દિલ આપી બેઠા હતા એસએસ રાજામૌલી, જાણો કેવી રીતે શરૂ થઈ તેમની લવ સ્ટોરી

સાઉથ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર એસએસ રાજામૌલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. ‘બાહુબલી’ અને ‘RRR’ જેવી ફિલ્મોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર એસએસ રાજામૌલીએ અત્યાર સુધીમાં પોતાના કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ખાસ વાત એ છે કે એસએસ રાજામૌલીની તમામ ફિલ્મો સફળ સાબિત થઈ છે. તેમની ફિલ્મોની સ્ટોરી ખૂબ અલગ હોય છે, જેના […]

Continue Reading

ખૂબ જ મોટી થઈ ગઈ છે મનીષ પોલની પુત્રી, તસવીરો જોઈને લોકોને નથી આવી રહ્યો વિશ્વાસ, જુવો તેની લેટેસ્ટ તસવીરો

દેશભરમાં આ દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તીઓ પણ તેમના ઘરે ભગવાન મહાદેવના પુત્ર શ્રી ગણેશનું સ્વાગત કરે છે. બોલિવૂડમાં પણ આ તહેવારની ધૂમ જોવા મળે છે. બુધવાર 31 ઓગસ્ટના રોજ ઘણા સેલેબ્સે તેમના ઘરમાં ગણેશજીની સ્થાપના કરી હતી. ટીવીના પ્રખ્યાત અભિનેતા મનીષ પોલે પણ ધામધૂમથી પોતાના ઘરે […]

Continue Reading

‘કુંડલી ભાગ્ય’ માં કરણ લૂથરાનું પાત્ર નિભાવતા ધીરજ ધૂપર એ શો ને કહ્યું અલવિદા, જાણો તેનું કારણ

લોકપ્રિય ટીવી શો ‘કુંડલી ભાગ્ય’ના ચાહકો માટે ખરાબ સમાચાર છે. શોમાં કરણ લુથરાનું મુખ્ય પાત્ર નિભાવનાર ધીરજ ધૂપરે શોને અલવિદા કહી દીધું છે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી ધીરજ ધૂપરે શો છોડી દીધો હોવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હંમેશા આવા સમાચારોને અફવા તરીકે અવગણવામાં આવતા હતા, પરંતુ આ વખતે શોના મુખ્ય અભિનેતા વિશે […]

Continue Reading

સ્કૂલ ડ્રેસમાં સર્ટિફિકેટ લઈને ઉભેલો આ છોકરો આજે બની ચુક્યો છે પ્રખ્યાત અભિનેતા, જાણો કોણ છે તે

બાળપણ ખૂબ જ પ્રેમાળ હોય છે. ત્યારની વાત જ કંઈક અલગ હોય છે. ન દુનિયાદારીનું ટેન્શન કે ન કોઈ જવાબદારીનો બોજ. બસ પોતાની રીતે મસ્ત રહીને જીવો. બાળપણમાં આપણે ખૂબ જ ક્યૂટ અને નિર્દોષ પણ હોઈએ છીએ. પછી જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ ચહેરાની નિર્દોષતા દૂર થવા લાગે છે. સંપૂર્ણ રીતે મોટા થવા […]

Continue Reading

ટીવી અભિનેતા ગુરમીત ચૌધરી એ પહેલી વખત બતાવી પુત્રીની ઝલક, ચાહકો એ લૂટાવ્યો પ્રેમ, જુવો તેમનો આ વીડિયો

નાના પડદાના લોકપ્રિય અભિનેતા ગુરમીત ચૌધરીના ઘરે તાજેતરમાં જ કિલકારીઓ ગૂંજી હતી. તાજેતરમાં જ તેમની પત્ની અને ટીવી અભિનેત્રી દેબિના બોનરજીએ પુત્રીને જન્મ આપ્યો હતો. જણાવી દઈએ કે 3 એપ્રિલના રોજ કપલના ઘરે પુત્રીનો જન્મ થયો છે. ગુરમીત અને દેબીનાની પુત્રીના જન્મને એક અઠવાડિયું થઈ ગયું છે, જો કે બંનેમાંથી કોઈએ હજુ સુધી ચાહકોને પોતાની […]

Continue Reading

પોતાની પાછળ આટલા અધધધ કરોડની સંપત્તિ છોડીને ચાલ્યા ગયા ‘મહાભારત’ ના ‘ભીમ’, જાણો તેમની સંપત્તિ વિશે

ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય સીરિયલ ‘મહાભારત’માં ‘ભીમ’ના પાત્રથી પ્રખ્યાત થયેલા અભિનેતા પ્રવીણ કુમાર સોબતી એક્ટિંગની દુનિયામાં ખાસ ઓળખ ધરાવતા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણી ટીવી સિરિયલ્સની સાથે-સાથે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જણાવી દઈએ કે 8 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રવીણ કુમારનું નિધન થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવીણ કુમારને હાર્ટ […]

Continue Reading

લગ્નના 11 વર્ષ પછી ગુરમીત-દેબિના ના ઘરે ગૂંજશે કિલકારિઓ, જુવો દેબિના ના બેની બમ્પની તસવીરો

ટીવીના પ્રખ્યાત અભિનેત ગુરમીત ચૌધરી એક્ટિંગની દુનિયામાં એક ખાસ ઓળખ ધરાવે છે. સાથે જ તેમની પત્ની દેબિના બેનર્જી પણ ટીવીની એક પ્રખ્યાત અભિનેત્રી છે જેમણે ઘણી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે. બંને કલાકાર એકસાથે ટીવી સીરિયલ રામાયણમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તેમણે એક સાથે ઘણા શોમાં […]

Continue Reading

આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક છે ‘ક્રાઈમ પેટ્રોલ’ ફેમ અનૂપ, જાણો તેમની કુલ સંપત્તિ વિશે

ટીવીની દુનિયાના પ્રખ્યાત અનૂપ સોનીએ પોતાની કારકિર્દીમાં ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. અનૂપ સોની મૂળરૂપે લુધિયાણાના છે. તેમણે પોતાની સુંદર એક્ટિંગ અને લાજવાબ ડાયલોગથી એક્ટિંગની દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવી છે. 30 જાન્યુઆરી 1975ના રોજ જન્મેલા અનૂપ સોનીએ વર્ષ 1999માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગોડફાધર’ થી એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો. ત્યાર પછી તેમણે બોલિવૂડની […]

Continue Reading

રામનું નવું ધામ: આ ટીવી અભિનેતા એ ખરીદ્યો 20 કરોડનો મહેલ, સુંદરતા આગળ 5 સ્ટાર હોટલ પણ છે ફેલ, જુવો તસવીરો

રામ કપૂર નાના પડદાના મોટા અભિનેતા છે. રામે નાના પડદા પર સુંદર કામ કર્યું છે અને તેમણે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. એક શ્રેષ્ઠ અભિનેતા હોવાની સાથે જ રામ એક સારા વ્યક્તિ પણ છે અને તેમને એક પરફેક્ટ ફેમિલી મેન કહેવામાં આવે તો આ વાતમાં કોઈ શંકા નથી. હાલમાં રામ કપૂર પોતાના નવા […]

Continue Reading