મિત્રો સાથે વિદેશમાં રજાઓ પસાર કરી રહી છે સારા અલી ખાન, જુવો તેની આ સુંદર તસવીરો

બોલિવૂડની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં વિદેશમાં રજાઓ પસાર કરી રહી છે. તાજેતરમાં સારા અલી ખાન તુર્કીના ઈસ્તાંબુલ પહોંચી છે. જ્યાં તે તેના મિત્રો સાથે રજાઓનો આનંદ લઈ રહી છે. અભિનેત્રીએ તેની ઝલક સોશિયલ મીડિયા દ્વારા પણ બતાવી છે. સોશિયલ મીડિયા પર તુર્કીની અભિનેત્રીએ ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે […]

Continue Reading