તુલસી વિવાહ દરમિયાન કરો આ ખાસ કામ, મળશે પૈસા જ પૈસા, બની જશો માલામાલ

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીને દેવી કહેવામાં આવે છે. આજે એટલે કે કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ તુલસી વિવાહ થાય છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતાર સાથે તુલસીના લગ્ન થાય છે. તેને દેવઉઠની એકાદશી અથવા દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. તુલસીના ઘણા આયુર્વેદિક અને ધાર્મિક મહત્વ પણ […]

Continue Reading

દેવ ઉઠી એકાદશીમાં આ ત્રણ ભગવાનની પૂજા કરવી જરૂરી છે, નહિં તો અધુરું રહે છે વ્રત

હિન્દુ ધર્મમાં તહેવારનો કોઈ અંત નથી. દરરોજ કોઈને કોઈ તહેવાર આવે છે અને વ્રત અથવા પૂજા શરૂ થઈ જાય છે. આ મહિનામાં તો ઘણા વ્રત અને તહેવાર આવ્યા જેમ કે દિવાળી, છઠ પૂજા અને હવે દેવ ઉઠી એકાદશી જેમાં લોકો વ્રત રાખે છે અને પૂજા કરે છે અને દાન પણ કરે છે. એવું માનવામાં આવે […]

Continue Reading

તુલસી વિવાહ: તુલસી પૂજામાં આ 5 બાબતોનું રાખો ધ્યાન, નહિં તો નારાજ થઈ જશે માતા તુલસી

હિન્દુ પંચાંગ મુજબ કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પર દર વર્ષે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2020 માં, આ એકાદશી તિથિ 25 નવેમ્બરથી શરૂ થશે અને 26 મીએ સમાપ્ત થશે. કેટલીક જગ્યાએ બારશની તિથિએ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, તુલસી વિવાહના દિવસે ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્ન […]

Continue Reading

આજે એકસાથે બની રહ્યા છે 3 અદ્ભુત યોગ, ભગવાન વિષ્ણુ આ 7 રાશિની દરેક ઇચ્છા કરશે પૂર્ણ

આજે તુલસી વિવાહ છે. પૌરાણિક શાસ્ત્રો અનુસાર આજે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિંદ્રામાંથી જાગે છે. આ વખતે તુલસી વિવાહ પર સિદ્ધિ, મહાલક્ષ્મી અને રવિયોગ બની રહ્યો છે. ઘણા વર્ષો પછી આવો સંયોગ બની રહ્યો છે. અમે તમને બુધવાર 25 નવેમ્બરનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો […]

Continue Reading