25 ડિસેમ્બરે છે મોક્ષદા એકદશી, આ 5 વિશેષ ઉપાય કરવાથી દરેક ઇચ્છા થાય છે પૂર્ણ
25 ડિસેમ્બરના રોજ મોક્ષદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. જણાવી દઈએ કે માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મોક્ષ મેળવવા માટે એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો મોક્ષદા એકાદશી વ્રત કરવામાં આવે તો તેનાથી મોહનો નાશ થાય છે, એટલું જ નહીં, પરંતુ મોક્ષદા […]
Continue Reading