‘મોહરા’ ફિલ્મમાં રવીના પહેલા આ અભિનેત્રી હતી મુખ્ય અભિનેત્રી, 5 દિવસના શૂટિંગની અંદર થઈ ગયું હતું તેનું મૃત્યુ

‘તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’ આ ગીત તમે બધાએ સાંભળ્યું જ હશે. આ 27 વર્ષ પહેલાં 1 જુલાઈ 1994 ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ ‘મોહરા’ નું ગીત હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રવિના ટંડન, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, ગુલશન ગ્રોવર, રઝા મુરાદ, નસીરુદ્દીન શાહ જેવા દિગ્ગજ કલાકારો હતા. આ ફિલ્મ બોક્સ પર સુપરહિટ સાબિત […]

Continue Reading