ડાળ કાપ્યા વગર 125 વર્ષ જૂના પીપળાના વૃક્ષ પર બનાવવામાં આવ્યું 4 માળનું ઘર, જુવો આ ઘરની અંદરની તસવીરો

જે પીપળના છાયામાં એક વ્યક્તિ બાળપણમાં રમ્યો અને જ્યારે તે મોટો થયો ત્યારે તેની છાયામાં બેઠો અને જ્યારે તેણે ઘર બનાવવા વિશે વિચાર્યું ત્યારે તેને તે જ પીપળનું ઝાડ નજર આવ્યું. ત્યાર પછી તે પરિવારે પીપળના ઝાડની વચ્ચે પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું અને એક ભવ્ય ઘર બનાવીને બતાવ્યું. જબલપુરમાં બન્યું ટ્રી હાઉસ: આ ટ્રી-હાઉસનું […]

Continue Reading