વિરાટ કોહલી એ પહાડોમાં ટ્રેકિંગ કરતા અનુષ્કા-વામિકા સાથેની તસવીરો કરી શેર, જુવો તેમની આ તસવીરો
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની દુનિયાભરમાં પ્રશંસા થાય છે કે તે કેવી રીતે ક્રિકેટ રમે છે, પોતાની ટીમનું નેતૃત્વ કરે છે અને પોતાના ડાયટ અને ફિટનેસ પર કંટ્રોલ રાખે છે. વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી રનર્સમાંથી એક હોવાથી લઈને, 34 વર્ષની ઉંમરમાં પણ તે ઘણા ક્રિકેટર્સ માટે એક પ્રેરણા છે. જો કે, વિરાટની પ્રસંશા એ વાત માટે […]
Continue Reading