મુકેશ અંબાણી એ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા, ટ્રસ્ટને આપ્યું આટલા અધધધ કરોડનું દાન

દેશના સૌથી મોટા બિઝનેસમેનમાંથી એક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ દિવસોમાં દેશના પ્રખ્યાત મંદિરોમાં દર્શન કરી રહ્યા છે. આ તબક્કામાં શુક્રવારે વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી. આ પહેલા સોમવારે તેમણે રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં પણ દર્શન કર્યા હતા. તિરુપતિ બાલાજી ટ્રસ્ટને આપ્યું 1.5 કરોડનું દાન: પરંપરાગત પોશાકમાં દર્શન કરવા પહોંચેલા રિલાયન્સના […]

Continue Reading