પદ પરથી રાજીનામું આપ્યા પછી દેવ દર્શનમાં લાગી ગયા મુકેશ અંબાણી, ભાવિ પુત્રવધૂ સાથે હવે આ મંદિરમાં કરી પૂજા
દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં શામેલ મુકેશ અંબાણી આ દિવસોમાં એક ખાસ કારણથી ચર્ચામાં છે. મુકેશ અંબાણીએ જ્યારથી પોતાની જવાબદારીઓ પોતાના પુત્ર આકાશને સોંપી છે, ત્યારથી તેઓ દેવ દર્શનમાં લાગી ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી, તમે સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીની જુદા જુદા પ્રખ્યાત મંદિરોમાં પૂજા કરતા તસવીરો પણ જોઈ હશે. તિરુપતિ બાલાજી પહોંચ્યા મુકેશ અંબાણી: […]
Continue Reading