પુત્રી એશ્વર્યા સાથે રજનીકાંત એ વેંકટેશ્વર મંદિરમાં કરી પૂજા, જુવો વાયરલ થયેલી તેમની આ તસવીરો

બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતે તાજેતરમાં જ પોતાનો 72મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ ખાસ તક પર રજનીકાંતના પરિવારની સાથે-સાથે તેમના તમામ ચાહકોએ તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. આ દરમિયાન, રજનીકાંત પોતાની પુત્રી એશ્વર્યા સાથે તિરુમાલામાં આવેલા શ્રી વેંકટેશ્વર મંદિર પહોંચ્યા જ્યાં તેમણે પ્રાર્થના કરી. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. […]

Continue Reading