ધમાકેદાર રહી આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમની, જુવો તસવીર
ઈન્ડિયન આઇડોલ 12 ને હોસ્ટ કરનાર આદિત્ય નારાયણ તેમની લાઈફની નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છે. તે તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે 1 ડિસેમ્બરે સાત ફેરા લેવા જઇ રહ્યા છે. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના લગ્નમાં હજી થોડો સમય બાકી છે. આવી સ્થિતિમાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના પરિવાર તરફથી લગ્નની વિધિઓ પણ શરૂ […]
Continue Reading