ટીવીના આ કલાકારોએ બેથી ત્રણ વાર કર્યા છે લગ્ન, એકે તો બોલિવૂડ અભિનેત્રી સાથે કર્યા છે લગ્ન

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી લઈને ટીવી ઇન્ડસ્ટ્રી સુધીના ઘણા એવા કલાકારો છે જેમણે તેમના જીવનમાં બે કે તેથી વધુ લગ્ન કર્યા છે. ઘણા સેલેબ્સને પરફેક્ટ જીવનસાથીની શોધમાં બેથી ત્રણ વાર પરીક્ષા આપવી પડી છે. આનો અર્થ એ કે પહેલા લગ્ન નિષ્ફળ ગયા પછી, આ કલાકારોએ પોતાના માટે બીજા જીવનસાથીની શોધ કરી. જો કે, આજે અમે તમને આ […]

Continue Reading