શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ 4 ચીજો, નહિં તો શનિદેવનો વરસસે પ્રકોપ
હિંદુ ધર્મમાં દરેક દિવસ અને દરેક તિથિ માટે કંઈકને કંઈક શાસ્ત્રોમાં લખાયેલું છે. દરેક વાત માટે નિયમો બનાવવામાં આવ્યા છે, જેને ઘણા લોકો માને છે અને ઘણા લોકો અવગણે છે. જો શાસ્ત્રોમાં કંઈક લખ્યું છે તો તેને સમજી-વિચારીને જ લખવામાં આવ્યું હશે અને તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણા એવા કામ કરવાથી […]
Continue Reading