‘ધ કશ્મીર ફાઈલ્સ’ ના તમામ સ્ટાર્સને મળી છે આટલી અધધધ ફી, જાણો ક્યા સ્ટારને કેટલી મળી છે ફી

કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છવાયેલી છે. બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક વિવેક અગ્નિહોત્રી દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 11 માર્ચ, 2022 ના રોજ રીલિઝ થઈ હતી, અને રિલીઝ થયા પછીથી જ આ ફિલ્મનું એક ખૂબ જ સુંદર પ્રદર્શન જોવા મળ્યું છે અને […]

Continue Reading