માધવન પણ થયા ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ના ફેન, ફિલ્મની કમાણીના આંકડા શેર કરીને કહી આ વાત…

માત્ર 6 દિવસમાં 80 કરોડની કમાણી કરીને અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજોની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ ખૂબ જ મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મ એ પહેલા દિવસે માત્ર સાડા ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ત્યાર પછી 6 દિવસમાં કુલ 80 કરોડનો બિઝનેસ કરીને આ ફિલ્મ એ દેશભરમાં ધૂમ મચાવી […]

Continue Reading