આટલા અધધ કરોડની સંપત્તિના માલિક છે ‘ચંદૂ ચાયવાલા’ ઉર્ફ ચંદન પ્રભાકર, જીવે છે લક્ઝરી લાઈફસ્ટાઈલ

સોની ટીવીના ‘ધ કપિલ શર્મા શો’ નું ફરી એકવાર કમબેક થઈ ગયું છે. આ વખતે શોમાં કપિલ શર્મા સાથે કૃષ્ણ અભિષેક, ભારતી સિંહ, સુદેશ લહરી, કિકુ શારદા અને ચંદન પ્રભાકર જેવા કોમેડિયન લોકોને ગલીપચી કરશે. ચંદન પ્રભાકર કપિલના કોલેજ ટાઈમના મિત્ર છે. શોમાં તે ‘ચંદુ ચાઇવાલા’ ના નામથી જાણીતા છે. તેને શોમાં જોઈને લાગે છે […]

Continue Reading

આ 6 કોમેડિયન લક્ઝરી કાર રાખવાના છે શોખીન, કપિલ શર્મા પાસે છે રેંજ રોવર તો સુનીલ ગ્રોવર પાસે છે…

એક સમય હતો કે માત્ર ટીવી સિરિયલો અને ફિલ્મોનું જ પ્રભુત્વ હતું. પરંતુ આજકાલ ટીવી પર વિવિધ પ્રકારના કાર્યક્રમો પ્રસારિત થવા લાગ્યા છે. જે ક્યાંકને ક્યાંક દર્શકોનું મનોરંજન કરે છે. સાથે જ આ કાર્યક્રમોના આગમન પછી તેમની સાથે જોડાયેલા લોકોના નામ અને ખ્યાતિમાં વધારો થયો છે. આજે બોલિવૂડ અને ટીવી જગતના પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માને […]

Continue Reading

એક સમયે માત્ર 500 રૂપિયા માટે કામ કરતા હતા ‘ગુત્થી’ આને છે કરોડપતિ, જાણો તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા

ટીવી અને ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા સુનીલ ગ્રોવર હવે કોઈ ઓળખના મોહતાજ નથી. ‘ધ કપિલ શર્મા’ શો માં પ્રખ્યાત ડૉક્ટર ગુલાટીનું પાત્ર નિભાવીને દરેકનું દિલ જીતનાર સુનીલ ગ્રોવરનો આજે જમ્નદિવસ છે. 3 ઓગસ્ટ 1977 ના રોજ હરિયાણાના સિરસામાં જન્મેલા સુનીલ એક હરિયાણવી-પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને તેમણે પોતાની એક્ટિંગ અને પોતાની કોમિક ટાઈમિંગથી ખૂબ […]

Continue Reading

આ અભિનેત્રી છે ઈશાંત શર્માની સપનાની મલ્લિકા, તેની સાથે ડેટ પર જવા ઈચ્છે છે ઈશાંત….

આલિયા ભટ્ટ બોલીવુડની દુનિયાની એક પ્રખ્યાત અભિનેત્રી છે. તેમના હુસ્નના જલવા પર દરેક ફિદા છે. આલિયા ભટ્ટે ઘણી મોટી ફિલ્મો કરી છે. આટલું જ નહીં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર બોલિવૂડના સૌથી વધુ ચર્ચિત કપલમાંથી એક છે. પરંતુ રણબીર કપૂર ઉપરાંત પણ કોઈ અન્ય છે જે આલિયા ભટ્ટને ડેટ કરવા ઈચ્છે છે. […]

Continue Reading

કપિલ શર્માની આ પ્રખ્યાત કોમેડિયન સુગંધા મિશ્રાએ આ કોમેડિયન સાથે કરી સગાઈ, જુવો તેની સગાઈની તસવીરો

ટીવીની જાણીતી અને પ્રખ્યાત કોમેડિયન સુગંધા સુગંધા મિશ્રા આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેની જોરદાર કોમેડી અને એક્ટિંગને કારણે તેણે આજે લાખો લોકોને તેના ચાહકો બનાવ્યા છે અને આ જ કારણ છે કે આજે તે તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઇન્સમાં જોવા મળે છે. જણાવી દઈએ કે તાજેતરમાં સુગંધા તેના ડેટિંગના […]

Continue Reading